Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Test link

Search Suggest


PMAY 2023 | pradhan mantri awas yojana 2023 |પ્રધાનમંત્રી આવાસ યોજના 2023 |સરકારી સહાય યોજના 2023 | Government Assistance Scheme 2023 |online form [application] pradhan mantri awas yojana 2023 | pradhan mantri awas yojana List 2023 [ PMAY check your name] @emobiledates sarkari sahay yojana 2023

PMAY 2023,pradhan mantri awas yojana 2023,પ્રધાનમંત્રી આવાસ યોજના 2023,Sarkari sahay yojana 2023,online form pradhan mantri awas yojana 2023

PMAY 2023 | pradhan mantri awas yojana 2023 |પ્રધાનમંત્રી આવાસ યોજના 2023 |સરકારી સહાય યોજના 2023 | Government Assistance Scheme 2023 |online form [application] pradhan mantri awas yojana 2023 | pradhan mantri awas yojana List 2023 [ PMAY check your name] @emobiledates sarkari sahay yojana 2023

પ્રધાનમંત્રી આવાસ યોજના ૨૦૨૩ [PMAY] યોજના કેન્દ્ર સરકાર ધ્વારા દેશના ગ્રામીણ [Rural] અને શહેરી [Urban] વિસ્તારોને વર્ષ ૨૦૨૩ સુધી ઝુપડપટ્ટી મુક્ત અને જર્જરિત મકાન નું નવેસર થી બાંધકામ કરવા માટે “સૌના માટે આવાસ” હાઉસિંગ ફોર ઓલ મિશન તા.૨૫-૦૬-૨૦૧૫ના રોજ જાહેર કરવામાં આવેલ છે

Pradhan mantri awas Yojana 2023 હેઠળ કેન્દ્ર સરકાર લોકોને ઘર બનાવવા અથવા ખરીદવા પર લોનસબસીડી આપે છે

Pradhan mantri awas yojana 2023 bharat sarkar tarafthi chalavvama aavti khubaj agtayni yojana 2023 chhe darek naagrik ni mukhy jaruriyat roti kapda ane makan paiki makan etale ke awas yojana 2 bhagoma chhe ek to pradhan mantri gramin awas yojana 2023 ane biji yojana pradhan mantri shaheri awas yojana 2023 chhe pradhan mantri awas yojana garibone jaruriyat pramane awas raheva mate makano banavi aape che sarkari sahay yojana paikki sauthi mahatvapurn yojana 2023 pradhan mantri awas yojana chhe darek nagrikne ghrnu ghr paku mahsn bane ane deshbhar kya jupadpatti na rahe ane tamam ne potani malikinu pakiu makan mali rahe evo satkar no uddeshy chhe

PMAY 2023 | pradhan mantri awas  2023 | પ્રધાનમંત્રી આવાસ યોજના 2023

Pradhan Mantri Awas Yojana 2023 Yojana "Housing for All" Mission for all the rural and urban areas of the country has been announced by the Central Government on 25-06-2015 to re-construct slum-free and dilapidated houses till the year 2023.

પ્રધાનમંત્રી આવાસ યોજના ૨૦૨૩ ની વિશેષતાઓ | Features of Pradhan Mantri Awas Yojana 2023

 • લાભાર્થી એક પરિવાર તરીકે વ્યાખ્યાયિત જેમાં પતિ,પત્ની અને અપરણિત બાળકોનો સમાવેશ.

 • પોતાની જમીન ધરાવતા વ્યક્તિઓને આવાસ(મકાન) બાંધકામ કરવાના હેતુસર સહાય.

 • રૂ.૩ લાખ સુધીની સંયુક્ત વાર્ષિક આવક મર્યાદા ધરાવતા કુટુંબને સહાય મળવાપાત્ર.

 • લાભાર્થી પાસે આધારકાર્ડ અને બેંક એકાઉન્ટ નંબર હોવું ફરજીયાત.

 • આવાસ પરિવારની મુખ્ય સ્ત્રી ના નામ પર અથવા તો પરિવારના મુખ્ય પુરુષ અને તેની પત્નીના સંયુક્ત નામે કરવાના રહે છે.

 • લાભાર્થીએ NBC ના કોડ અને સ્થાનિક GDCR  મુજબ આવાસનું નિર્માણ કરવાનું રહેશે.

• Beneficiary defined as a family including husband, wife and unmarried children.

 • Assistance to persons owning land for the purpose of construction of housing.

 • Assistance available to families with combined annual income limit up to Rs.3 lakh.

 • Beneficiary must have Aadhaar card and bank account number.

 • Housing should be in the name of the female head of the family or in the joint name of the male head of the family and his wife.

 • Beneficiary has to construct housing as per NBC code and local GDCR

 Scope of the pradhan mantri awas Scheme 2023

• Beneficiary owns 30.00 square meters of open land.  A newly paved building can build up to carpet area.


 • 30.00 sq.m.  Assistance will be available to the beneficiary for building construction up to carpet area.

પ્રધાનમંત્રી આવાસ યોજના 2023 નો વ્યાપ  | pradhan mantri awas Yojana 2023

 • લાભાર્થી પોતાની માલિકીની ખુલ્લી જમીન પર ૩૦.૦૦ ચો.મી. કાર્પેટ વિસ્તાર સુધીનું નવું પાકું મકાન બાંધી શકે છે.

 • ૩૦.૦૦ .મી. કાર્પેટ વિસ્તાર સુધીના મકાન બાંધકામ માટે લાભાર્થીને સહાય મળવાપાત્ર થશે.

પ્રધાનમંત્રી આવાસ યોજના 2023 માં મળવાપાત્ર સહાય | Assistance available in Pradhan Mantri Awas Yojana 2023

 • pradhan mantri awas Yojana 2023 ] પ્રધાનમંત્રી આવાસ યોજના 2023 માં કુલ મળવાપાત્ર રકમ રૂ.૩,૫૦,૦૦૦ (રૂ. ત્રણ લાખ પચાસ હજાર)

 • પ્રધાનમંત્રી આવાસ યોજના 2023 [ pradhan mantri awas Yojana 2023 ] જેમાં કેન્દ્ર સરકાર ની સહાય રૂ.૧,૫૦,૦૦૦ (રૂ.એક લાખ પચાસ હાજર) ની રહેશે. અને રાજ્યસરકાર ની સહાય રૂ.૨,૦૦,૦૦૦ (રૂ.બે લાખ) ની રહેશે.

 • Pradhan Mantri Awas Yojana 2023 Total Receivable Amount Rs.3,50,000 (Rs. Three Lakh Fifty Thousand)

 • Pradhan Mantri Awas Yojana 2023 in which the central government's assistance will be Rs.1,50,000 (Rs. one lakh and fifty present).  And the assistance of the State Government will be Rs.2,00,000 (Rs. Two Lakhs).

[ garamin] Pradhan Mantri Awas Yojana 2023 Rural Eligibility Criteria | Gramin awas Yojana rules

Garamin awas yojana 2023 [ Pradhan Mantri awas yojana ] For people living in plain and hilly areas, they will get Rs.  1,20,000 and Rs.  1,30,000 will be given an allowance  

• Pradhan Mantri awas yojana 2023 [ garamin awas yojana 2023 ] Rural awas yojana 23 

• PMAY-G Pradhan Mantri awas yojana 2023 Rural - The house unit size can be up to 25 square meters which will also include a dedicated cooking area 

• Rural - Pradhan mantri [ garamin ] awas yojana 2023 ઘરના બાંધકામ માટે લાભકર્તાને રૂ. 70,000 સુધીની લોનની રકમ ઉપલબ્ધ છે, જે વૈકલ્પિક છે.

પ્રધાનમંત્રી આવાસ યોજના 2023 માં લાભાર્થીની પાત્રતા | Pradhan mantri awas yojana 2023 no kone kone labh malshe


 • જમીન નો માલિક અરજદાર પોતે હોવો જોઈએ.

 • અરજદારના કુટુંબના કોઈ પણ સભ્ય ભારતભરમાં પાકું મકાન ધરાવતા ન હોવા જોઈએ.

 • કૌટુંબિક વાર્ષિક આવક રૂ.૩,૦૦,૦૦૦/- થી વધુ ન હોવી જોઈએ.

 • અરજદારે PMAY 2023 (પ્રધાનમંત્રી આવાસ યોજના 2023) ના અન્ય કોઈપણ ઘટક હેઠળ તેમજ ભારત સરકારની બીજી કોઈપણ યોજનાનો લાભ લીધેલ ન હોવો જોઈએ. 

• Pradhan mantri awas yojana 2023 લાભાર્થીઓને સામાજિક-આર્થિક અને જાતિ ગણતરી (SECC) માંથી ઉપલબ્ધ ડેટા મુજબ ઓળખવામાં આવશે અને તેમાં શામેલ છે

• Pradhan mantri awas yojana 2023 ના લાભાર્થીઓને સામાજિક-આર્થિક અને જાતિ ગણતરી (SECC) માંથી ઉપલબ્ધ ડેટા મુજબ ઓળખવામાં આવશે અને તેમાં શામેલ છે 

• અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ - Pradhan mantri awas yojana 2023 ના લાભાર્થીઓ 

• Pradhan mantri awas yojana 2023 બી.પી.એલ. હેઠળ બિન-અનુસૂચિત જાતિ - અનુસૂચિત જનજાતિ અને લઘુમતીઓ 

• બંધાયેલા મજૂરોને મુક્ત કર્યા હોઈ તે - વિધવાઓ અને અર્ધલશ્કરી દળોના - સગપણની અને ક્રિયામાં માર્યા ગયેલા વ્યક્તિઓ, - ભૂતપૂર્વ સૈનિક અને - નિવૃત્તિ - Pradhan mantri awas yojana હેઠળના લોકો


• The owner of the land should be the applicant himself.

 • No member of the applicant's family should own a permanent house in India.

 • Annual family income should not exceed Rs.3,00,000/-.

 • Applicant should not have benefited under any other component of PMAY (Pradhan Mantri Awas Yojana) or any other scheme of Government of India.

Pradhan mantri awas yojana 2023 | Rural awas yojana 2023 | gramin awas Yojana 2023

 • For people living in plain and hilly areas, they will get Rs.  1,20,000 and Rs.  1,30,000 will be given an allowance.

 • The house unit size can be up to 25 square meters which will also include a dedicated cooking area.

 • For the construction of the house, the beneficiary is given Rs.  A loan amount of up to 70,000 is available, which is optional.

Pradhan mantri awas yojana 2023 documents અરજદારે રજુ કરવાના ફરજીયાત પુરાવાઓ [ Where should the supporting evidence by PMAY 2023 ? ]

 • જમીન માલિકી ના પુરાવા(પાકા દસ્તાવેજની નકલ/સીટી સર્વે પ્રોપર્ટી કાર્ડ/૭-૧૨ ની નકલ)

 • લાભાર્થીના કુટુંબની વાર્ષિક આવક દર્શાવતો મામલતદારશ્રી/તલાટી નો દાખલો(૩ લાખ થી પછી આવક મર્યાદા)

 • લાભાર્થી ના કુટુંબના કોઈપણ  ભારતભરમાં પાકું મકાન ધરાવતા ન હોવા અંગેનું રૂ.૫૦ ના સ્ટેમ્પ પેપર પર નોટરાઈઝડ સોગંધનામું.

 • આધારકાર્ડ ની નકલ(કુટુંબ ના દરેક સભ્યની)

 • મતદાનકાર્ડ ની નકલ

 • બેંક પાસબુક / કેન્સલ ચેક

 • રહેઠાણનો લાભાર્થી સાથેનો ફોટો

 • લાભાર્થીનો પાસપોર્ટ સાઈઝ ફોટો

 • સંયુક્ત માલિકી ના કિસ્સા માં નમીન ના અન્ય માલિકો ધ્વારા લાભાર્થીને લાભ લેવા માટે ન વાંધા બાબતે સંમતિ  આપતો રૂ.૫૦ ના સ્ટેમ્પ પેપર પર નોટરાઈઝ્ડ સંમતિપત્ર.

[documents] pradhan mantri awas Yojana 2023

• Evidence of Land Ownership (Copy of Paka Document/CT Survey Property Card/Copy of 7-12)

 • Copy of Mamlatdarshri/Talati showing the annual income of the beneficiary's family (income limit above 3 lakhs).

 • Notarized affidavit on stamp paper of Rs.50 that no member of the beneficiary's family owns a fixed house across India.

 • Copy of Aadhaar Card (of each family member)

 • Copy of polling card

 • Bank passbook / canceled cheque

 • Photo of residence with beneficiary

 • Passport size photograph of the beneficiary

 • Notarized consent letter on stamp paper of Rs.50 giving consent for non-objection to beneficiary by other owners of the property in case of joint ownership.

Pradhan mantri awas yojana Proof of Income:-  In case of salaried employee – 6 months salary slip, latest Form 16 or last 6 months bank statement.  In case of Self Employed - IT returns along with balance sheet and profit and loss account for the last 2 financial years.

આ પણ વાંચો.... મફત પ્લોટ સહાય યોજના 2023

મફત પ્લોટ સહાય યોજના અંતર્ગત સરકાર તરફથી 100 ચોરસ. વારનો પ્લોટ મફતમાં મકાન બનાવીને રહેવા હેતુથી આપવામાં આવે છે

 પ્રધાનમંત્રી આવાસ યોજના 2023 | pradhan mantri awas Yojana 2023, માં લાભ મેળવવા અરજી ક્યાં કરવી ?

 • મહાનગર પાલિકા વિસ્તારના રહીશો એ મહાનગર પાલિકા ની સ્લમ અપગ્રેડેશન કચેરી નો સંપર્ક કરવો.

 • જીલ્લા કે નગર પાલિકા વિસ્તાર ના રહીશો એ સ્થાનિક નગરપાલિકા કે જીલ્લા પંચાયત કચેરી નો સંપર્ક કરવો.

 • ગ્રામ્ય વિસ્તારમાં રહેતા રહીશો એ ગ્રામ પંચાયત કચેરી નો સંપર્ક કરવો.

 • વધુ વિગત માટે પ્રધાનમંત્રી આવાસ યોજનાની અફોર્ડેબલ હાઉસિંગ ની વેબસાઈટ ની નીચે આપેલ લિંક:- https://pmaymis.gov.in/ ધ્વારા મેળવી શકો છો.

 PMAY 2023 LIST :- નવું લીસ્ટ પ્રધાનમંત્રી આવાસ યોજના 2023

પ્રધાનમંત્રી આવાસ યોજના 2023 નવી લિસ્ટ [યાદી] 2023 ની આવી ગઈ છે તમારું નામ ચેક કરો  | pradhan mantri awas yojana List 2023 | New list pradhan mantri awas Yojana 2023

Pradhan mantri awas Yojana તમે કે તમારા પરિવાર સગા સંબંધીઓ માં કોઈએ પ્રધાનમંત્રી l FB યોજના pradhan mantri awas Yojana માં ફોર્મ ભર્યું હોય તો તમારું પ્રધાનમંત્રી આવાસ યોજના [ pmay ] અંતર્ગત મકાન પાસ થયું કે પ્રધાનમંત્રી આવાસ યોજના નું નવું લીસ્ટ PMAY2022/23 માં છે કે નહિ ઓનલાઇન ચેક કરો

સૌવ પ્રથમ ઑફિસિયલ વેબસાઈટ :-  pmaymis.gov.in ઉપર ક્લિક કરો

સીટીઝન અસેસમેન્ટ પર ક્લિક કરો.

 - ક્લિક કર્તાની સાથે જ નવું પેઈજ ખુલશે. જેમાં ટ્રેક યોર એસેસમેન્ટ સ્ટેટસ પર ક્લિક કરવાનું રહેશે.

 - રજીસ્ટ્રેશન નંબર દાખલ કરો અને સ્ટેટસ ચેક કરો.

 - ત્યાં તમારા રાજ્ય, જિલ્લા અને શહેરને સિલેક્ટ કરીને સબમિટ પર ક્લિક કરી દો. તમારી એપ્લિકેશનનું સ્ટેટસ સ્ક્રીન પર આવી જશે.

MOST IMPORTANT LINK🔗 PRADHAN MANTRI AWAS YOJANA 2023 [ PMAY-G / PMAY-U ]


🆑 CLICK HERE:- Read in Gujarati🖥


🆑 CLICK HERE:- http://pmaymis.gov.in/ 📎


🆑 CLICK HERE:- Video by You Tube📺


🆑 CLICK HERE:- Check Your name📲


  • Toll Free Number- 1800116446
પ્રધાનમંત્રી આવાસ યોજના ૨૦૨૩ ને લગતી કોઈપણ જાણકારી માટે ઉપર આપેલા નંબર પરથી માહિતી મેળવી શકો છો - For any information related to Pradhan Mantri Awas Yojana 2023, you can get information from the phone number e-mail📧 and website given above

 📎 અહીં ક્લિક કરો આ પણ વાંચો:-  મકાન ripering રિપેર સહાય યોજના 

મકાન રિપેર સહાય યોજના અંતર્ગત જૂનું મકાન અથવા તો કાચું મકાની મરામત કરવા માટે સરકાર તરફથી રૂપિયા મળે છે ..... પૂરી માહિતી વાંચો

pradhan mantri awas yojana 2023 online form| Pradhan mantri awas yojana 2023 Online Application form 

• Pradhan mantri awas yojana 2023 Online Application form by www.emobiledates.com @sarkari sahay yojana 2023

• Residents of the Municipal Corporation area should contact the Slum Upgradation Office of the Municipal Corporation.

 • Residents of district or municipal area should contact local municipality or district panchayat office.

 • Residents living in rural areas should contact Gram Panchayat office.

 • For more details you can access the website of Pradhan Mantri Awas Yojana's Affordable Housing through the link given below.

• Pradhan mantri awas Scheme official website:- https://pmaymis.gov.in/

Pradhan Mantri Awas Yojana 2023 has two parts – urban and rural.

1 Pradhan Mantri Awas Urban Yojana [ PMAY-U ]

Pradhan Mantri Awas Yojana Urban (PMAY-U) has around 4,331 such towns and cities under પ્રધાનમંત્રી આવાસ યોજના 2023  pradhan mantri awas Yojana 2023 નું ગામડાઓ લેવલે જે તે લગતી ગ્રામ પંચાયત કે તલાટી કમ મંત્રી કે સરપંચનો સંપર્ક કરવો

pradhan mantri awas yojana 2023 application |  PM AWAS SCHEME-APP. |PMAY application | application of pradhan mantri awas yojana 2023 @emobiledates.com

You can visit the CLSS Awas  website emobiledates.com  to check your PMAY subsidy status.  To know the status of your application, you won't have to visit the banks.  The PMAY UCLAP subsidy status is subject to five measures such as application ID generation, due diligence by Primary Lending Institutions (PLI), upload claim on the Central Nodal Agency Portal, Subsidy claim approval, and Subsidy release to PLI

 Pradhan mantri awas yojana 2023 application rural areas and urban areas To many Indian people, buying a new house is a top priority and an urgent need.  In order to make this possible, it was initiated on 17 June 2015 by the Pradhan Mantri Awas Yojana.  "Housing for all" is the mission of this scheme, and this is what it aims for.  Consider the services offered to various income classes by this policy

તેની શરૂઆતથી જ, PMAY એ શહેરી ગરીબો માટે ઘર ખરીદવાની કિંમતમાં નોંધપાત્ર ઘટાડો કરીને રિયલ એસ્ટેટ બજારની ગતિશીલતા બદલી છે.  જો તમે આ pradhan mantri awas Yojana 2023 યોજના માટે અરજી કરી હોય, તો તમે વિવિધ પદ્ધતિઓનો ઉપયોગ કરીને તમારી PMAY અરજીની સ્થિતિને કેવી રીતે ટ્રૅક કરી શકો છો તે જાણવા વાંચતા રહો.

 Pradhan Mantri Awas Yojana application states

pradhan mantri awas Yojana 2023 application by emobiledates.com PMAY status check can be done using various online and offline methods.  The best way is to perform your PMAY status check with Aadhar.  This is because checking your PMAY status with Aadhar helps you find out the entire information related to your PMAY application.  You can also check PMAY status using your PMAY application ID, registered mobile number, passport number, and driving license number.  Keep reading how the CLSS tracker helps you check your PMAY application status

1. Open the official website of PMAY http://pmaymis.gov.in/ and select one of the two options of Pradhan Mantri Awas Yojana from the “Citizen Assessment” menu as given in the screenshot below.

You have to select one of the two links as per the following criteria

 2 pmay APPLICATION If you are currently living in a slum area, select “In Situ Slum” else select one of the Benefits under other 3 Components AHP,BLC,CLS from the drop down menu

3.PRADHAN MANTRI AWAS SCHEME 2023 APPLICATION If your Aadhaar number is correct, a new page will open which will look like the screenshot shown below.  If your Aadhaar number is wrong, try again by entering your correct Aadhaar number.  If you do not have an Aadhaar number, you will not be able to apply for PMAY.

4. PMAY APPLICATION Fill all other details correctly in the Application form including your personal details, contact details, current residential address, Aadhaar number, bank account details and income details.

5. Your pm awas Yojana application  bgClick on the checkbox that says “I am aware of….”  And then click on the “Save” button at the end of the application form.

6. Click on the checkbox that says “I am aware of….”  And then click on the “Save” button at the end of the application form.
6.PM awas yojana application by Once you click on “Save”, you will see a new screen where a system generated Application Number will be given to you, you can directly print it if a printer is connected to your computer  Or save it for your future reference.

Check:- pradhan mantri awas yojana 2023 your application for your applications end Now your application is complete.  Now you can track pradhan mantri awas Yojana 2023 PMAY application status on  websites :- pmaymis.gov.in

Read in hindi pardan mantri awas yojana application 2023 :- CLICK HERE PMAY APPLICATION ALL INFORMATION

@emobiledates PM AWAS YOJANA 2023 download by google play store

Application name :- Pradhan mantri awas yojana 2023 [ PMAY ]

Pradhan mantri awas yojana 2023 google play store download link 🔗👇

🆑 CLICK HERE:- PRADHAN MANTRI AWAS YOJANA APPLICATION 2023  👈

 DOWNLOAD BY GOOGLE PLAY STORE TO YOUR👭👬 HOUSE ONLINE PMAY APPLICATION

PRADHAN MANTRI AWAS YOJANA TOTAL DOWNLOAD THIS APPLICATION?? 

Pradhan mantri awas yojana application 2023 total download 50 MILLIONS

PRADHAN MANTRI AWAS YOJANA 2023 APPLICATION SIZE:- 8 EIGHT MB

 Pradhan mantri awas Yojana subsidy [ PMAY ] યોજનાની વિશેષતાઓ અને લાભો

Pradhan mantri awas yojana subsidy all information about 

 PMAY યોજના હેઠળ, 6.50% p.a.ના દરે સબસિડી વ્યાજ દર આપવામાં આવે છે.  તમામ લાભાર્થીઓને 20 વર્ષની મુદત માટે લોન પર.

PMAY subsidy is a financial assistance provided by the Government of India under its Pradhan Pradhan Mantri Awas Yojana (PMAY) or 'Housing for All' mission.  The PMAY subsidy was released to help the economically weaker sections of the society to get a house.

ગ્રાઉન્ડ ફ્લોરની ફાળવણીમાં વિવિધ રીતે સક્ષમ અને વરિષ્ઠ નાગરિકોને પ્રાધાન્ય આપવામાં આવશે.

 બાંધકામ માટે ટકાઉ અને ઇકો-ફ્રેન્ડલી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે.

 આ યોજના દેશના સમગ્ર શહેરી વિસ્તારોને આવરી લે છે જેમાં 500 વર્ગ I શહેરોને પ્રથમ અગ્રતા સાથે 4041 વૈધાનિક નગરોનો સમાવેશ થાય છે.  આ 3 તબક્કામાં કરવામાં આવશે.

 Pradhan mantri awas Yojana 2023 PM આવાસ યોજનાનું ક્રેડિટ લિંક સબસિડી પાસું ભારતમાં તમામ વૈધાનિક નગરોમાં પ્રારંભિક તબક્કાથી જ લાગુ કરવામાં આવે છે.

Pradhan mantri awas yojana loan limit

Ews :-    6,00000/-
Lig :-      6,00000/-
Mig (1):- 9,00000/-
MIG (2):-12,00000 /-

IS LOAN LIMIT IS OFFERED UNDER ALL FOUNDER CATEGORIES 20 YEARS


PRADHAN MANTRI AWAS YOJANA 2023  - Gujarati portal @mobiledates

You are reading a post in the private website of Government Assistance Scheme

 Sarkari Sahay Yajnao 2023 New Govt Schemes or the ongoing Govt Sahay Yojana 2023 post in this website www.emobiledates.com
 "Government Sahay Yojana, Govt Schemes, Schemes Forms, Link for Online Forms, Mobile and Technology, Educational  Information, business employment, travel, housing, agriculture and farmer related information, market prices, animal husbandry and dairy industry, banks, fines, politics, internet, computer, social media like Facebook, WhatsApp, Telegram, Search, Twitter, Instagram"
 etc.  We write articles on different topics that you can read. We try to provide information in as correct and simple language as possible, but every post we write in our website is based on newspaper cuttings and information taken from the Internet.  That is, do not insist on more information, do not make false phone calls or messages

 important Note:-   Before filling the form of any government scheme, check the information in its official website or contact the appropriate office and get all the information and we have no responsibility or access to give or can provide benefits of any kind of government scheme.  It is only that government schemes and other necessary information reach the farmers or poor class and the can also get employment.  Cannot be published in social media Sharing sßzoh gn g ch nhii

1 comment

  1. Add